Duration 7:55

Joje Goga Maru Fadiyu Fendaina by Shilpaben Rabari | New Gujarati Song 2021

2 112 237 watched
0
17.5 K
Published 8 Feb 2021

રોજ નવા અપડૅટ ની માહિતી માટે ચેનલ ને subscribe કરો. #soorpanchambeats Full Song also Available for Downloading & Streaming online ♫ Wynk : https://wynk.in/u/onQJi73S5 ♫ Gaana : ♫ JioSaavn : ♫ Amazon Music : https://music.amazon.in/albums/B08WHYPHY7?marketplaceId=A21TJRUUN4KGV&musicTerritory=IN&trackAsin=B08WH4MYMN ♫ Spotify : https://open.spotify.com/track/1UcimxJQIPkmMd2bQRKU0t?si=33df44659a5142c0 ♫ Youtube Music : https://music.youtube.com/watch/ZSMxbUm56ME&feature=share ♫ iTunes : https://music.apple.com/us/album/joje-goga-maru-fadiyu-fendaina/1553296695?i=1553296699 ♫ Apple Music : https://music.apple.com/us/album/joje-goga-maru-fadiyu-fendaina/1553296695?i=1553296699 ♫ Resso : ♫ Hungama : https://www.hungama.com/song/joje-goga-maru-fadiyu-fendaina/62440013/ View more at: https://www.hungama.com/song/joje-goga-maru-fadiyu-fendaina/62440013/ Title : Joje Goga Maru Fadiyu Fendaina Singer : Shilpaben Rabari Producer : Narendrasinh Rathod | Ratnabhai Rabari Music : Mayur Nadiya Lyrics : Shilpaben Rabari Director : Vishnu Thakor - Adalaj Artist : Pinky Parikh | Bharat Chaudhary | Hasmukh Mekvan | Rahul Vaghela Dop : Dhruv Bhatiya Editing : ---------------------------------- ©copyright : Soorpancham Beats Channel Powred by : @Vc Filmcity Records ----------------------------------- Thanks : Mafabhai Rabari | Madhavbhai Rabari ► Like us on Follow || Share || Facebook: https://www.facebook.com/soorpanchambeats/ #soorpanchambeats new gujarati song 2021 gujarati song

Category

Show more

Comments - 1033
  • @
    @jayeshdesai31083 years ago a song me 100 vaar sambhryu pan haju vare sambharvanu man thay se ...dhanay se shilpaben rabari tamne 14
  • @
    @chauhankanusinh79793 years ago જે પણ ગોગા મહારાજ ને માનતા હોય એ લાઇક કરે જય ગોગા 76
  • @
    @gogasadhiofficial.41443 years ago વાહ મારા લાડકવાયા ગોગા📿🙏📿
    વાહ શિલ્પા બેન આવો બીજો આલાપ ગાવ
    17
  • @
    @vishalvegda1543 years ago જય હો ગોગા મહારાજ નાં રોમ રોમ બધાને રોમ રોમ 📿📿📿🚩🚩🚩🙏🙏🙏👏👏👏 11
  • @
    @arjundesai.41613 years ago હ્રદયને સ્પર્શી જાય તેવુ સોન્ગ છે। અને શિલ્પાબેન રબારીના મુખેથી ગવાયેલ આલાપ ની તો વાત જ કાંઈક અલગ છે। ખૂબ સરસ। સમગ્ર ટીમને અઢળક શુભેચ્છાઓ। જય શ્રી ગોગા મહારાજ 19
  • @
    @jigargadhavi401last year ગીતનાં અને આલાપ ના શબ્દો એક દમ મનથી લખાયા છે વાહ વાહ વાહ 5
  • @
    @berasachin44423 years ago Jay meldi ma
    Jay sikotar ma
    Jay sadhi ma
    Jay Goga bapa
    Jay shree krishna
    Jay shree ram
    23
  • @
    @lakhudhamshiyaofficial3 years ago વાહ શિલ્પા બેન રબારી સુંદર અદભુત રજુઆત કરી છે..આવા ને આવા વધુ આલ્બમ આપતા રહો એવી આશા રાખીએ છીએ..... 51
  • @
    @singermerubharwad7773 years ago જય જય ગોગા આપા 👳‍♂👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑 6
  • @
    @aarvimusicofficial82432 years ago બહુ સરસ સોંગ બેન,, ગોગા મહારાજ તમને સદા ખુશ રાખે 11
  • @
    @bharatvaghela35853 years ago ખરેખર ખુબજ સરસ સોગ બનાવીયુ છે બેન રોજ 2..3... વખત સાભણુ છુ જય ગોગા ... 20
  • @
    @naimeshchaudhary58373 years ago અદભુત રજુવાત બેન
    રુંવાડા બેઠા થઈ ગયા...જય ગોગા🙏🙏🙏
    56
  • @
    @rupsithakordhanol3 years ago જય ગોગાજી મહારાજ ની જય 🙏🙏
    Congratulations dear,,,
    37
  • @
    @gujjurockstar46193 years ago વાહ શિલ્પા બેન વાહ સમાજ નું રતન 👍👍👍👍👍👍👍 36
  • @
    @jayeshdesai31083 years ago Wahh shilpaben jor voice & super song ben 5
  • @
    @naishital51163 years ago બહુ બહુ બહુજ મસ્ત સોન્ગ શિલ્પાબેન...સોન્ગ સાંભળતા આંખોના ખૂણા ભીના થઈ ગયા....ગોગામહારાજ સદા કુવાંસીની વારે રહેજો...ખૂબ ખૂબ પ્રગતિ થાય બેન...👌👌👌 37
  • @
    @berasachin44423 years ago Jay Goga bapa
    Jay sadhi ma
    Jay sikotar ma
    Jay Goga bapa
    3
  • @
    @jaysikugogaofficialbhimpur43983 years ago Wery good Gogaji nu song.Bhimpur Balvant 4
  • @
    @jahumeldiram40853 years ago jay Goga maharaj
    🙏❣️🌷☘️🚩
    12
  • @
    @umeshrabarisaltra80313 years ago jay goga Maharaj Ben super Ben khare kharh 🙏🙏🙏👍 2
  • @
    @m.o.kishan49972 years ago Jay goga ...❤❤
    ખુબ સરસ ભઞન। 😊🤩
    1
  • @
    @rjaartisaiyahiranshi82023 years ago Adbhut jay goga dada jay kshetrapal dada jay khetarpar vira
    Sunder geet sangeet
    Jay ho
    Dada toja parcha bhari
    2
  • @
    @HemantMkNavsari3 years ago વાહ શિલ્પા બેન રબારી સુંદર અદભુત રજુઆત કરી છે..આવા ને આવા વધુ આલ્બમ આપતા રહો એવી આશા રાખીએ છીએ..... જય જય ગરવી ગુજરાત 9
  • @
    @jayeshdesai31083 years ago Kharekhar ben jor dar song banavyu 6e ....dill thi salam 6e ben tamne🙏🙏 24
  • @
    @jkrajpal58902 years ago વાહ મારી વાહ મારાં ગોગાજી સોન્ગ જોરદાર ગાયું 1
  • @
    @brijeshgor6583last year વાહ શિલ્પા બેન બહુ જ સરસ ગીત બનાવ્યો છે હું રોજ બે થી ત્રણ વખત સાંભડું છું ગોગા બાપા સદાય તમારી ચડતી રાખે જય જય જય ગોગા મહારાજ🙏🙏🙏🙏🙏🙏 3
  • @
    @chauhananilkumaranilkumar75323 years ago Jordar story Se Aankh Ma Thi aasu Aavi gya Tme Dhan Se tara tej ne 3
  • @
    @kalpeshpatel6493 years ago હા મારૂં માવતર ધરતી ના ધણી જગતના નાથ ગોગા મહારાજ 🙏🌷🌺🙏🏽 12
  • @
    @ketan64083 years ago Nice Song & Voice 👌🏻💐
    JaY GoGa Bapa 🙏🏻
    25
  • @
    @berasachin44423 years ago Jay mataji
    Jay chehar ma
    Jay mataji
    Jay SIKOTAR ma
    Jay sadhi ma
    Jay mataji
    3
  • @
    @sanjaydesai51233 years ago વાહ મોટા બેહન બહુ સરસ છે સોગ વાહ તમારી જણેતા ને 1
  • @
    @mohansargarasargara47413 years ago Ankh ma thi anshu ave geet Maro gogo saru kare 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 3
  • @
    @berasachin44423 years ago Jay sadhi ma
    Jay sikotar ma
    Jay veer dada
    Jay goga bapa
    3
  • @
    @Mukesh-wo1oilast year શિલ્પા બહેન આ ગીત નાભિ કમળ માં થી ગાયું છે અને હું એક ગરીબ ભૂદેવ સમાજ નો છું પણ મને કોઈ પણ દેવી દેવો ની કૃપા કાયમ રહે છે એવા આપ ને ખુબ ખુબ અભિનંદન સહ ખુબ ખુબ આગળ વધતા રહો એજ પ્રભુ મોટા છે જય શ્રી ગોગા મહારાજ ની કૃપા કાયમ રહે એજ પ્રભુ ને પ્રાર્થના કરું છું શુભ મંગલ કામના સહ શુભ ફળ મળશે જોરદાર સુપર ફની વિડિયો ગીત સાંભળી ને akhldi રડી પડે છે જય જય ગરવી ગુજરાતના ખૂણે ખૂણે પૂજાય છે ગોગા મહારાજ ની કૃપા અપરંપાર પાર છે લેખ જુદા જુદા હોય છે પણ એ તો ધરતીના ધણી કહેવાય છે 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 કોટી કોટી પ્રણામ કરું છું ...
  • @
    @VikramChaudhary__3 years ago ખુબ સરસ દિલ થી ગોગા બાપા ને પ્રાર્થના કે ઉતરો તર બેન ની પ્રગતિ થાય🙏 3
  • @
    @mevadaprabhakar33222 years ago Aatli life ma kadi aatlu sundar aalap nathi joyo jay ho goga maharaj ni 🙏🙏 1
  • @
    @chiragpatel48053 years ago Very nice and god song Jay goga maharaj 2
  • @
    @Mukesh-wo1oi10 months ago વિરેનભાઈ પ્રજાપતિ આપ સર્વ ને સહર્ષ સુખી રાખે ભગવાન એજ પ્રભુ ને પ્રાર્થના કરું છું ડૂબતા નાવ તરી માં હરસિદ્ધિ માતાજી ની જય અને નામ ધરવ્યું વહાણવટી સિકોતર માં અને સૌથી પહેલી વખત રમેલ કરી વિર વિક્રમ રાજા અને શિવનું પહેલું ડાક dammr ત્યારે એક આશિષ સદા સર્વદા પ્રસન્ન થઈ ગઈ અને વિક્રમ સવંત સવવાંત નામ અમર કરી દીધું છે અને હાલ માં પણ દેવી દેવો ની કૃપા કાયમ રહે છે એવા આપ સર્વ ને સહર્ષ સુખી રાખે ભગવાન એજ પ્રભુ ને પ્રાર્થના કરું છું શુભ મંગલ કામના સહ શુભ રાત્રી ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ દરેક દેવી દેવો ની કૃપા કાયમ માટે રહે છે એવા આપ સર્વ ના પોત પોતાના ઇસ્ટ દેવી દેવો ની કૃપા કાયમ રહેશે એજ પ્રાર્થના કરું છું શુભ મંગલ પ્રારંભ કર્યો છે લોકોને સમજાવવા માટે પ્રેરણા આપી રહ્યા છો સારું યોગ્ય છે જય શ્રી અંબે ગૌરી માતાજી ની જય પંચ મુખી નાગ દાદા ની દેવી દેવો ની કળાને કોઈ મોટો ભૂપ નથી પા 4પારખી ના પડે અને વિશ્વાસ અને શ્રધ્ધા સાથે સાથે ભગવાન હોય જ છે જય માતાજી ની ...
  • @
    @maheshpatani18862 years ago Shilpa Ben khub khubAbhinandan Ghana aagal vadho avi manokamna 1
  • @
    @jinalmistry132 years ago I love this song I'm listening daily.... Thank you for such a beautiful song ❤️ 3
  • @
    @Mukesh-wo1oilast year ખુબ ખુબ અભિનંદન સહ શુભ કામનાઓ 😭😭😭😭😭😭😭😭 રોઈ રોઈને આપે ગોગા મહારાજ ના વિશ્વાસ અને શ્રધ્ધા થી ગીત સાંભળી ને સમજી શકાય છે મારી બાજુમાં એક હકીકત સત્ય મેવ જયતે જરૂર થાય છે તેથી આ ગીત ગાયું છે પણ એક બાજુ માં સીકોતર સધી સરકાર સાથે ગોગા મહારાજ મેલડી માતાજી નો ભૂવો પણ છું પણ આજની તારીખે પણ હું તો બસ એક શ્રદ્ધા અને વિશ્વાસ થી હું જાંઘ ઉઘાડી ના હોય તો બસ એક શ્રદ્ધા અને વિશ્વાસ થી જ કોઈ પણ ધર્મ અર્થ કામ અને ક્રોધ પર કાબૂ મેળવી રહ્યો છું શુભ મંગલ કામના સહ શુભ દિવસ ૐ નમઃ શિવાય જય શ્રી અંબે ગૌરી માતાજી ની સર્વ દેવી દેવો ની કૃપા સર્વ ને ખુબ ખુબ આભાર માનું છું જય માતાજી ની ...
  • @
    @thakorchetana21623 years ago Jay Goga Bapa....🙏🙏 Nice song Shilpaben Rabari 4
  • @
    @swatijaysriramprajapati42483 years ago Jay goga silpaben akh mathi asuavigya. 1
  • @
    @kamlaskamlas15733 years ago thenkyo shilpa mem congressman તમે આગળ વ્હતૉ 2
  • @
    @vijayzala29363 years ago ખૂબ મસ્ત સોંગ બનાવી છે સોંગ બનાવતા રહેજો મારા મિત્રો 1
  • @
    @Mukesh-wo1oilast year જય શ્રી ગોગા મહારાજ ની કૃપા સત્ય મેવ જયતે જરૂર થાય છે ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ 1
  • @
    @sohilchaudhary75329 months ago Jay mahraj Jay Ho MA Jay Sri ram Krishna Jay Dada ❤❤❤❤❤❤❤ 1
  • @
    @jaygogamharaj57602 years ago શિલ્પા બેન ખુબ સરસ ગોગા મહારાજના આવા આલાપ બનાવો 1
  • @
    @MukeshMahetaMadanadangiy-uq6lh9 months ago Bhola na atha ના ગળાનો હાર ને પ્રાર્થના કરવી પડે છે શુભ કામનાઓ સહ શુભ દિવસ સત્ય મેવ જયતે જરૂર થાય છે
  • @
    @rabarinagesh78943 years ago Nice silpa ben tame to aapara samaj nu nam Roshan karyu 1
  • @
    @Mukesh-wo1oilast year જ્યાં સુધી ગોગો ધરતી નો ધણી એની હાજરી આપી રહ્યા છે અને ગમ્મે તેટલા વિઘ્ન સંતોસીઓ પર કાળો કેર વર્તાવી દે છે પણ માણસો માં સમજણ નથી કે રૂપિયા શું છે અને હું એક ગરીબ ભૂદેવ સમાજ નો સાઈઠ વરસ નો સરવાળો છું પણ મારા બધા દેવી દેવો ની કૃપા થી આગળ વધી રહ્યો છે જય ગોગ મહારાજ ની ૐ નમઃ શિવાય જય શ્રી અંબે ગૌરી માતાજી ની જય પંચ મુખી નાગ દાદા ની જય શ્રી સર્વ ભૈરવ દાદા વિર મહારાજ ની જય શ્રી ચામુંડા માતાજી કુળની દેવી ની ઘણા બધા દેવી દેવો ની કૃપા કાયમ આપણા બધા માટે રહે એજ પ્રભુ ને પ્રાર્થના કરું છું શુભ મંગલ કામના સહ શુભ રાત્રી હર હર મહાદેવ ...
  • @
    @vk.9716 months ago Jay mara goga bapa, mari laj rakhje, mari jindgi me gogo bapo bhale padhariya,